બોટાદ શહેરમાં અનુસૂચિત જાતિના વ્યક્તિ પર ચાર વ્યક્તિઓ દ્વારા કરાયો જીવલેણ હુમલો - At This Time

બોટાદ શહેરમાં અનુસૂચિત જાતિના વ્યક્તિ પર ચાર વ્યક્તિઓ દ્વારા કરાયો જીવલેણ હુમલો


બોટાદ શહેરમાં અનુસૂચિત જાતિના વ્યક્તિ પર ચાર વ્યક્તિઓ દ્વારા કરાયો જીવલેણ હુમલો

મળતી માહિતી અનુસાર બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે અનુસૂચિત જાતિના ધર્મેન્દ્ર ભગવાનભાઈ પારઘી નામના 35 વર્ષીય યુવક પર પૈસાની લેતીને મામલે ચાર વ્યક્તિઓ દ્વારા છરી વડે કરવામાં આવ્યો જીવલેણ હુમલો જ્યારે હુમલો કરી હુમલાખોરો થયા તાત્કાલિક ધોરણે ફરાર ઈજાગ્રસ્ત ધર્મેન્દ્ર પારઘીને તાત્કાલિક ધોરણે બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા જ્યારે વધુ ઇજા હોવાના કારણે ભાવનગર ખાતે રીફર કરવામાં આવેલ હતા આ હુમલો કરવામાં ફિરોજ કાજી અને તેના પરિવારના અન્ય ત્રણ વ્યક્તિઓ હતા છેલ્લા ઘણા સમયથી ફિરોજ કાજી નામના યુવક પર બોટાદ જિલ્લામાં અનેક ગુનાઓ પણ નોંધાયેલ છે તો હાલ આચર સહિતા હોવા છતાં પણ બેફામ હુમલાખોરો હુમલા કરી ફરાર થઇ રહ્યા છે ત્યારે હવે જોવાનું બાકી એ રહ્યું કે આવા હુમલાખોરો પર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કેવા પગલા લેવામાં આવશે ???


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.