ઇન્ટર્નશિપમાં આવતી પરિણીતા પર પ્રિન્સિપાલે નજર બગાડી, શાળાના ટ્રસ્ટી પિતાએ મારકૂટ કરી - At This Time

ઇન્ટર્નશિપમાં આવતી પરિણીતા પર પ્રિન્સિપાલે નજર બગાડી, શાળાના ટ્રસ્ટી પિતાએ મારકૂટ કરી


પેડક રોડ પર આવેલી ટાગોર વિદ્યા સંકુલની ઘટના, આરોપી પિતા-પુત્રની ધરપકડ

શાળાનો પ્રિન્સિપાલ છૂટાછેડા લઇ લેવાનું અને હું સાચવી લઇશ તેવી વાતો કરતો’તો

શહેરના પેડક રોડ પર આવેલી શાળામાં ઇન્ટર્નશિપ માટે જતી પરિણીતા પર ખરાબ નજર કરી શાળાનો પ્રિન્સિપાલ પરિણીતાને છૂટાછેડા લઇ લેવા દબાણ કરતો હતો તેમજ પ્રિન્સિપાલના પિતા અને શાળાના ટ્રસ્ટીએ પરિણીતાના મામા સાથે મારકૂટ કરી હતી. પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.