રાવલ નગરપાલિકા ના પ્રમુખ અને ઉપ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત કરવામાં આવી... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yghkklcrfctvcktz/" left="-10"]

રાવલ નગરપાલિકા ના પ્રમુખ અને ઉપ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત કરવામાં આવી…


રાવલ નગરપાલિકા ના પ્રમુખ અને ઉપ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત કરવામાં આવી...

દેવભૂમી દ્વારકા જીલા ના રાવલ ગામે લાંબાસમય ના રાજકીય ખીચતાણ બાદ સતા પક્ષ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી vpp પાર્ટી ના પ્રમુખ, મનોજ જાદવ અને ઉપપ્રમુખ સામે લીલું બેન વિજય સોલંકી સામે રાવલ નગરપાલિકા ના vpp, ભાજપ,કોંગ્રેસ ના કુલ મળીને 17 સભ્યોએ રાવલ ના વિવિધ મુદા ઓ વિશે અવિશ્વાસ ની દરખાસ્ત પ્રમુખ, ઉપપ્રમુખ વિરુદ્ધ ચિફ ઓફિસર રાવલ નગરપાલિકા ,અને કલેકટર દેવભૂમિદ્વારકા ને આપવામાં આવી..

કુલ રાવલ નગરપાલિકા ના 24 સભ્યો માંથી 17 જણા સભ્યો એ અવિશ્વાસ ની દરખાસ્ત મૂકી,
અત્યારે અવિશ્વાસ નો આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]