1943 થી સાક્ષરનગરી નડિયાદની ઓળખ સમી બાસુદીવાળા પબ્લિક હાઇસ્કૂલના એલ્યુમની એસોસિયેશન દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન ઉજવાયો - At This Time

1943 થી સાક્ષરનગરી નડિયાદની ઓળખ સમી બાસુદીવાળા પબ્લિક હાઇસ્કૂલના એલ્યુમની એસોસિયેશન દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન ઉજવાયો


1943 થી સાક્ષરનગરી નડિયાદની ઓળખ સમી બાસુદીવાળા પબ્લિક હાઇસ્કૂલના એલ્યુમની એસોસિયેશન દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું....

આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તથા જે શિક્ષકો પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે...

તેઓના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે પૂર્વ મુખ્ય દંડક અને ધારાસભ્ય તરીકે આપેલ રાજકીય અને સામાજિક સેવા બદલ સન્માનિત કરવા સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા વિદ્યાર્થી તરીકેની અમૂલ્ય ક્ષણોને વાગોળી હતી....

આ સંમેલનમાં શ્રી અક્ષયભાઈ પરીખ - પ્રમુખ, મંત્રી રવિભાઈ શાહ, સહ મંત્રી ઉદયનભાઈ શાહ, સમીરભાઈ પરીખ, ટ્રસ્ટી કૌશિકભાઈ ચોકસી, બિપીનભાઈ શાહ, દાનેશભાઈ શાહ, પરેશભાઈ શાહ, મુકેશભાઈ પટેલ, સન્માનીય શિક્ષકો, પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.