વેરાવળ સિટી પોલિસ ઇન્સ. એસ.એમ. ઈસરાણીનો 30 નવેમ્બરે જન્મ દિવસ - At This Time

વેરાવળ સિટી પોલિસ ઇન્સ. એસ.એમ. ઈસરાણીનો 30 નવેમ્બરે જન્મ દિવસ


વેરાવળ ખાતે કાયદો વ્યવસ્થા અને સૂચરું રૂપે વિવિધ ઘરફોડી તથા અણ ઉકેલી સાથો સાથ માનવતા વાડી અભિગમ દાખવી સુંદર કામગીરી કરનાર તેઓ એ બરોડા, એસ.સી.આર.વી. , મહીસાગર, સુરત સિટી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા એલ.આઇ.વી. માં ગુજરાત પોલિસ ની ગૌરવ વંતી યશસ્વી કામગીરી બજાવેલ છે.

તેમના જન્મ દિવસે ઠેર ઠેર થી અભિનદન નો વરસાદ મો. ૮૧૪૧૭ ૭૭૨૪૭ પર થઈ રહ્યો છે.
રિપોર્ટ ભાસ્કર વૈદ્ય દ્વારા સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.