નૂતન ચિત્રોડ પ્રાથમિક શાળા ખાતે કચ્છ લેડીઝ ક્લબ ગાંધીધામ દ્વારા આયોજિત સામાજિક કલ્યાણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hlbcmtt2mrrxalnz/" left="-10"]

નૂતન ચિત્રોડ પ્રાથમિક શાળા ખાતે કચ્છ લેડીઝ ક્લબ ગાંધીધામ દ્વારા આયોજિત સામાજિક કલ્યાણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો


કચ્છ લેડીઝ ક્લબ ગાંધીધામ દ્વારા આયોજિત સામાજિક કલ્યાણ કાર્યક્રમ ચિત્રોડ મધ્ય નૂતન ચિત્રોડ પ્રાથમિક શાળા માં રાખવામાં આવ્યો હતો જેમાં ગેલ ઈન્ડિયા કંપની ના દ્વારા ચાલતી લેડીઝ કલબ સભ્યો તેમજ ગેલ ઈન્ડિયા કંપની તરફથી ઈન્ચાર્જ શ્રી બિમલ દેસાઇ સાહેબ તેમજ અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ હાજરી આપી હતી કાર્યક્રમ ને અંતે આભાર વિધિ શાળા ના આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]