અમરેલી ભાજપ ના ઉમેદવારે પબ્લિક ના નાણાં અંગે ચૂંટણી પંચ ની માર્ગદર્શિકા હોવા છતાં ડિફોલ્ટર હોવા ની વિગતો જાહેર ન કરી અમરેલી ભાજપ ના ઉમેદવાર ડિફોલ્ટર ૭ કરોડ બેંકે માંડવાળ કર્યા ઉમેદવારી પત્ર માં ઉલ્લેખ નહિ કરતા ચૂંટણી અધિકારી સમક્ષ ઠુંમર ની લેખિત રજુઆત - At This Time

અમરેલી ભાજપ ના ઉમેદવારે પબ્લિક ના નાણાં અંગે ચૂંટણી પંચ ની માર્ગદર્શિકા હોવા છતાં ડિફોલ્ટર હોવા ની વિગતો જાહેર ન કરી અમરેલી ભાજપ ના ઉમેદવાર ડિફોલ્ટર ૭ કરોડ બેંકે માંડવાળ કર્યા ઉમેદવારી પત્ર માં ઉલ્લેખ નહિ કરતા ચૂંટણી અધિકારી સમક્ષ ઠુંમર ની લેખિત રજુઆત


પબ્લિક ના નાણાં અંગે વિગતો જાહેર કરો

અમરેલી ભાજપ ના ઉમેદવાર ડિફોલ્ટર ૭ કરોડ બેંકે માંડવાળ કર્યા ઉમેદવારી પત્ર માં ઉલ્લેખ નહિ કરતા ચૂંટણી અધિકારી સમક્ષ ઠુંમર ની લેખિત રજુઆત

અમરેલી ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી બેઠક ૧૪ ના ભાજપ ઉમેદવાર ડિફોલ્ટર હોય ઉમેદવારી પત્ર માં કોઈ વિગતો નો ઉલ્લેખ નહિ કરાયો હોય જીનીગ મિલ ના કામે લીધેલી લોન અંગે અમરેલી બી ઓ બી બેંક દ્વારા ૭ કરોડ જેવી રકમ માંડવાળ કરવી પડેલ હોય પબ્લિક મની નો પ્રશ્ન હોવા થી ચૂંટણી અધિકારી સમક્ષ ઠુંમર ની લેખિત રજુઆત આતે કેવો વિકાસ ? સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર એ ન્યાયી અને મુક્ત ચૂંટણી ની આદર્શ આચારસંહિતા અને ચૂંટણી પંચ ની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં વિગતો છુપાવી કેમ ? ડિફોલ્ટર વ્યક્તિ દ્વારા રૂપિયા ૭ કરોડ થી વધુ ની રકમ અમરેલી ની બી ઓ બી એ માંડવાળ કર્યા નું રેકર્ડ ઉપર હોય તેમ છતાં ચૂંટણી પંચ ની માર્ગદર્શિકા નું પાલન કેમ નહિ ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.