સબકા સાથ સબકા વિકાસ અમરેલી લોકસભા ઉમેદવાર ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ધાટન માં એકપણ દલિત આગેવાન નું નામ નહિ - At This Time

સબકા સાથ સબકા વિકાસ અમરેલી લોકસભા ઉમેદવાર ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ધાટન માં એકપણ દલિત આગેવાન નું નામ નહિ


સબકા સાથ સબકા વિકાસ
અમરેલી લોકસભા ઉમેદવાર ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ધાટન માં એકપણ દલિત આગેવાન નું નામ નહિ

અમરેલી લોકસભા બેઠક ૧૪ ની સામાન્ય ચૂંટણી ૧૮ મી લોકસભા ના મધસ્થ કાર્યાલય ના ઉદ્ધાટન માટે ની આમંત્રણ પત્રિકા માં એકપણ દલિત આગેવાન નું નામ નહીં વર્ષો થી પાર્ટી માટે સમય શક્તિ ને સંપત્તિ વાપરી પાર્ટી ને વફાદાર રહેલ દલિત સમાજ ના એકપણ સ્થાનિક આગેવાન નું નામ નહિ હોવા થી આ પત્રિકા સોશ્યલ મીડિયા માં દલિતો એ જોઈ વિચારી મત આપવા ટકોર કરાય રહી છે ભાજપ નું સબકા સાથ સબકા વિકાસ વચ્ચે ધારી મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ધાટન માં એકપણ દલિત નેતા નું નામ કેમ નહિ શુ સંગઠન માં અનુ જાતિ મોરચા ના અધ્યક્ષ નથી ? શુ દલિત સમાજ નો માત્ર વોટબેંક તરીકે જ ઉપીયોગ કરવાનો ? સામાજિક સંવાદિતા ની ગુલબાંગ વચ્ચે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ધાટન ની પત્રિકા સોશ્યલ મીડિયા માં અનેક સવાલો સાથે વાયરલ થઈ રહી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.