ભચાઉ શહેર નરેદ્રમોદી વિચાર મંચ દ્વારા અંજારના ધારાસસભ્ય વાસણભાઇ આહીર ના 65માં જન્મ નિમિતે સરકારી હોસ્પિટલ માં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યો - At This Time

ભચાઉ શહેર નરેદ્રમોદી વિચાર મંચ દ્વારા અંજારના ધારાસસભ્ય વાસણભાઇ આહીર ના 65માં જન્મ નિમિતે સરકારી હોસ્પિટલ માં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યો


અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીર ના 65માં જન્મ દિવસ નિમિતે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરાયો

આજરોજ. ગૂજરાત સરકાર ના પૂર્વ રાજય મંત્રી અને અંજાર વિધાનસભા ના લૉકપ્રિય. ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહીર ના 65માં જન્મ દીવસ નીમીતે. નરૅન્દ્ર મોદી વીચાર મંચ. ભચાઉ. સહેર અનેતાલુકા દ્વાર. ભચાઉ સહયોગ સરકારી હૉસ્પીટલ મધ્યે દર્દીઓને ફ્રૂટ અને બીસ્કીટ વીતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ભચાઉ નગરપાલીકા ના પૂર્વ પ્રમૂખ મહૅન્દ્રસિહ. નવૂભા જાડૅજા. કરછ જીલ્લા નરૅન્દ્ર મોદી વીચાર મંચ ના પ્રમૂખ. શૈલેન્દ્રસિહ ઍફ. જાડૅજા ભચાઉ તાલુકા. જોગરાજસિહ. જાડેજા. ભચાઉ અરવીનભાઈ. ઠક્કર. ભચાઉ અરવીનભાઈ મહેતા. દીપકભાઈ. પરબતભાઈ. થાવરભાઈ રબારી. કન્વીનર. દીપકભાઈ. આહીર. રાણાભાઇ આહીર સહીત ના જોડાયાડાયા હતા.

રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.