વડનગરમા રાઠોડ સાહેબ ની દિકરી એ કેનેડા ખાતે આવેલી વાયરલેશ નેટવર્કિંગ લેમ્પટન કોલેજ દીક્ષાંત સમારોહ માં મેડલ એનાયત થયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5vodctuwm1xbipib/" left="-10"]

વડનગરમા રાઠોડ સાહેબ ની દિકરી એ કેનેડા ખાતે આવેલી વાયરલેશ નેટવર્કિંગ લેમ્પટન કોલેજ દીક્ષાંત સમારોહ માં મેડલ એનાયત થયો


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ખાતે આટૅસ અેન્ડ કોમસૅ કોલેજ ના પૂવૅપ્રિન્સીપાલ અને અંગ્રેજી ના પ્રાધ્યાપક એવા પ્રોફેસર રણજીતસિહ ગગુભા રાઠોડ ના દિકરી કવનરાજબા રાઠોડ પોતે કેનેડા મા( વિદેશ) માં ૨વષૅનોઅભ્યાસ કરતાં હતાં અને તેમનો વાયરલેસ નેટવર્કિંગ લેમ્પટન કોલેજ ટોરેન્ટ કેનેડા માં દીક્ષાંત સમારોહ માં મેડલ એનાયત થતાં રાઠોડ પરિવાર માં આનંદ ઉલ્લાસ અ
ચહેરા પર દેખાય છે અને તેમનાં પિતાશ્રી અને માતુશ્રીએવા આશીર્વાદ આપ્યા કે જીવનમાં કવનરાજબા રાઠોડ આગળ વધે અને પ્રગતિ કરે તેવા અંતરમન થી પ્રાથૅના અર્ચના કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]