લીલીયા મોટા ખાતે DYSP ભંડેરી સાહેબ દ્વારા ઈ એફ આઈ આર વિશે સ્કૂલ ના વિદ્યાર્થી ઓ ને માહિત ગાર કરાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rim7ndfddkvy6inr/" left="-10"]

લીલીયા મોટા ખાતે DYSP ભંડેરી સાહેબ દ્વારા ઈ એફ આઈ આર વિશે સ્કૂલ ના વિદ્યાર્થી ઓ ને માહિત ગાર કરાયા


આજ રોજ લીલીયા મોટા ની અમૃત બા હાઈસ્કૂલ માં અમરેલી ના DYSP જે.પી.ભંડેરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા શરૂ કરેલ અનોખી પહેલ એપ્લિકેશન E FIR નું વિશેષ માર્ગદર્શન સ્કૂલ ના વિદ્યાર્થી ઓ ને આપવા મા આવેલ અને લોક જાગૃતિ માટે સાહેબ દ્વારા માહિતી આપવા આવેલ આ તકે લીલીયા PSI એમ ડી ગોહિલ સાહેબ અમૃતબા હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ કરડ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સ્કૂલ સ્ટાફ વિદ્યાર્થી ઓ હાજર રહેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]