બાલાસિનોર પોલીસનો સપાટો દેશી દારૂના બુટલેગરો ના 30 જેટલા ગુના નોધાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xm9rvky4avahnno7/" left="-10"]

બાલાસિનોર પોલીસનો સપાટો દેશી દારૂના બુટલેગરો ના 30 જેટલા ગુના નોધાયા


પોલીસ સક્રિય થતા બૂટલેગરોમાં ફફડાટ

બાલાસિનોર પોલીસે છ દિવસમાં દેશી દારૂના ૩૦ જેટલા કેસ નોંધ્યા

દારૂ બંધ કરાવવા સરપંચો રજૂઆત કરી

લઠ્ઠાકાંડની ઘટના પછી પોલસ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડી દેશી દારૂ તથા દેશીદારૂની ભઠ્ઠીઓનો નાશ કરાઈ રહ્યો છે. ત્યારે બાલાસિનોર પોલીસ પણ સક્રિય થઈ છેલ્લા ૬ દિવસમાં દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે ૩૦ જેટલા ગુના નોંધ્યા છે. જેની સામે ૧૦૦ લીટર કરતા પણ વધુ દેશી દારૂ ઝડપી પાડી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તે ઉપરાંત ૯ જગ્યાએ નીલ રેડ કરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]