માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xdkbgjbu3oxk1kdm/" left="-10"]

માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત


માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે ગામની નજીક આવેલ પાંડરવા હોકળા માં કાળુભાઇ ગોવિંદભાઇ જેઠવા ઉ.વ. 52 ડુબી જતા 108 દ્વારા માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસડેલ ફરજના અધીકારી ડો.કરમટા એ મૃત જાહેર કરેલ આમ મરણ જનાર કાળુભાઇ ગોવિંદભાઇ જેઠવા પાંડરવા હોકળા માં ડુબી જતા અકસ્માતે મોત થયેલ છે વધુ તપાસ માટે માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે pm રિપોર્ટ બાદ આગળની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]