વડનગર ડેપો માં માનવતા ની મહેક પ્રગટવતા કંડકટર તથા કર્મચારીઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/x4amvu5ooekbvjxq/" left="-10"]

વડનગર ડેપો માં માનવતા ની મહેક પ્રગટવતા કંડકટર તથા કર્મચારીઓ


વડોદરા વડનગર બસમાં ગાંધીનગર થી વડનગર તરફ મુસાફરી દરમિયાન થેલી ભૂલ થી બસ માં રહી ગઈ હોવાથી તે બસ માં ફરજ બજાવતા કંડકટર તેજસ પટેલ બે.નં.-૧૦ તે કંડકટર વડનગર નવા ડેપો માં ટ્રાફિક કંટ્રોલ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ .એસ.મોદી ને ‌પાસે મુસાફર ની થેલી ભૂલ થી રહી ગઈ તે જમા કરાવી હતી અને પછી આ થેલી નો વાલી વારસ ભાળ મળતા તે થેલી માં ચાંદી નાં દાગીના અંદાજિત અંદાજિત 40,000/- નો માલ સામાન પરત કરેલ છે તે માં ૫૦૦ ગ્રામ ચાંદી ની હેરો, કેડે કંદોરો ,ચાદીનો ચૂડીયો તથા અન્ય વસ્તુ કપડા, ચંપલ બધી વસ્તુઓ ફરજ બજાવતા ના ટી.સી કમલેશભાઈ મોદી અને વડનગર ડેપો મેનેજર શ્રી અંકિત મોદી તે મુસાફર ને પોતાની થેલી અને માલસામાન પરત કરતાં તેથી માનવતા ની મહેક હ્રદય થી જાગૃત કરી તેવું દેખાઇ રહ્યું છે.તેથી મુસાફરે હ્રદય પૂર્વક ડેપો મેનેજર તથા ટી.સી આભાર માન્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]