બોટાદના આનંદધામ રેસીડેન્સીના ગાર્ડનમાં આગ લાગતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો - At This Time

બોટાદના આનંદધામ રેસીડેન્સીના ગાર્ડનમાં આગ લાગતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો


બોટાદના આનંદધામ રેસીડેન્સીના ગાર્ડનમાં આગ લાગતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

બોટાદના પાળીયાદ પર આવેલ આનંદધામ રેસીડેન્સી પીપરીયા હનુમાનજી મંદિર સામે આવેલ સોસાયટીના બંધ ગાર્ડન સાંજના 7,30 કલાકની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગતા દોડ ધામ મચી હતી સોસાયટીના રહીશો દ્વારા આગની જાણ ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમના ડ્રાઈવર ઋતુરાજસિંહ,ફાયરમેન સુનિલભાઈ,દીપકભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગની જાણ થતા સોસાયટી રહીશો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.