અમદાવાદ ના જુના વાડજ વિસ્તાર માંથી ફોર વ્હિલર માંથી દેશી દારૂ નો જથ્થો પકડી પાડજ વાડજ પોલીસ - At This Time

અમદાવાદ ના જુના વાડજ વિસ્તાર માંથી ફોર વ્હિલર માંથી દેશી દારૂ નો જથ્થો પકડી પાડજ વાડજ પોલીસ


તા:-૨૭/૪/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબ ની ખાસ સૂચના થી અમદાવાદ શહેર માં પ્રોહી.જુગાર ની ગેરકાયદેસર પ્રવુતિ અટકાવવા સારું પી.સી.બી.પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ .સી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ તા:-૨૭/૦૪/૨૦૨૪ રોજ પી સી બી ના સ્ટાફ ના પો.સબ.ઇન્સ શ્રી.બી.આર.કિશ્ચિયન મ.સ.ઇ વનરાજસિંહ જશવંતસિંહ બ.ન.૮૨૨૫ મ.સ.ઇ. ચેતનકુમાર હિતેશભાઈ બ.ન.૧૭૫૩૮ અ.હે.કો.મહાવીરસિંહ બળવંતસિંહ બ.ન.૪૬૧૧ અ.હે.કો. વિજેન્દ્ર ભંવરલાલ બ.ન.૪૧૪૩અ. હે.કો.કિશોરભાઈ પ્રતાપભાઈ.બ.ન.૫૯૧૭ અ. હે.કો.મનહરસિંહ નહારસિંહ બ.ન.૩૭૬૧ હેડ.કો.ધર્મેન્દ્ર સિંહ હરિશચંદ્રસિંહ બ.ન.૩૯૩૭ એમજ અન્ય સ્ટાફ માં માણસો સાથે પેટ્રોલીંગ કરતા હતા ત્યારે અ.હે. કો. મહાવીસિંહ તેમજ વિજેન્દ્ર નાઓને સંયુક્ત બાતમી ના હકીકત ના આધારે જુના વાડજ રામાપીર નો ટેકરો પર નટવાસ માં આવેલ ખુલ્લી જગ્યા માં રેડ કરતા એક ઇકો ગાડી માં દેશી દારૂ નો જથ્થો લાવી કટિંગ કરતા એક આરોપી ને ઝડપી પાડેલ

અમદાવાદ ના જુના વાડજ વિસ્તારમાં એક ફોર વ્હિલર ગાડી માંથી દેશી દારૂ નો ૪૭૬ લીટર કિંમત રૂ૯૨૫૦/-તેમજ દેશી દારૂ નો સેમ્પલ ૭૫૦ મી.લી. કિંમત રૂ.૨૦૦૦/- તેમજ એક ઇકો ગાડી GJ.૧૮ BB.૮૩૨૦ જેની કિંમત.રૂ. ૫.૦૦.૦૦૦/- તેમજ એક ઍક્સેસ નંબર GJ.૦૧.VN.૬૬૪૨ કિંમત રૂ ૫૦.૦૦૦/- તેમજ મોબાઈલ ફોન નંગ ૧ જેની કિંમત રૂ.૧૦.૦૦૦/-અને રોકડ રકમ રૂ.૧૮૦૦/- કુલ મુદામાલ મળી રૂપિયા.૫૭૧.૩૨૦/- સાથે એક ઈસમ ને પકડી પાડેલ નામ:-વિજય ગોવિંદભાઇ રાવત ઉંમર. ૨૯ રહે:-ભણજીભાઈ નો પીઠો રામાપીર નો ટેકરો જુના વાડજ અમદાવાદ ફરાર આરોપી જીગો.દંતાણી રહે:-મહાપુરા મહાપુરા (મહાદેવપુરા) તા.તલોદ જી.સાબરકાંઠા (૨) સુનિલ વાઘરી રહે:-રામાપીર નો ટેકરો જુના વાડજ અમદાવાદ (૩) ગુડીયો રાવત રહે:- ગણેશનગર છાપરા ૧૩૨ ફૂટ રિંગ રોડ નવા વાડજ અમદાવાદ

રિપોર્ટર:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.