ગઢડા તાલુકાના ઉગામેડી ગામે રહેતા એક શખ્સે આજથી બાર વર્ષ પહેલા ઉગામેડી ગામમાં આવેલા એક પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવીને મૂળ ઉગામેડીના વ્યક્તિ હાલ રહે સુરત વાળાને વેચાણ કરી બોગસ દસ્તાવેજ કરી આપી રૂપિયા એક લાખ પચ્ચીસ હજારની છેતરપીંડીની કરી હોવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. - At This Time

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે રહેતા એક શખ્સે આજથી બાર વર્ષ પહેલા ઉગામેડી ગામમાં આવેલા એક પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવીને મૂળ ઉગામેડીના વ્યક્તિ હાલ રહે સુરત વાળાને વેચાણ કરી બોગસ દસ્તાવેજ કરી આપી રૂપિયા એક લાખ પચ્ચીસ હજારની છેતરપીંડીની કરી હોવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.