મિયાણીમાં તંત્રએ `આકસ્મિક' રેતીચોરી પકડી! એક લોડર તથા બે ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે : મિયાણી મરીન પોલીસમાં ફરિયાદની તજવીજ

મિયાણીમાં તંત્રએ `આકસ્મિક’ રેતીચોરી પકડી! એક લોડર તથા બે ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે : મિયાણી મરીન પોલીસમાં ફરિયાદની તજવીજ


મિયાણીમાં તંત્રએ `આકસ્મિક' રેતીચોરી પકડી!

એક લોડર તથા બે ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે : મિયાણી મરીન પોલીસમાં ફરિયાદની તજવીજ

પોરબંદર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આજે વહેલી સવારે પોરબંદર તાલુકાના મિયાણી ગામ ખાતે બ્રહ્માજી મંદિર પાછળ `આકસ્મિક' પણે હાથ ધરાયેલી તપાસમાં રેતીચોરી પકડાઇ ગઇ હતી. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી એક લોડર તથા બે ટ્રક કબ્જે કરી આ મશીનરી અને વાહનો મિયાણી મરીન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે અને આ બારામાં પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »