કુંડા ગામના આરોપીને પોક્સોના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rvcmjfhrasr1bpyf/" left="-10"]

કુંડા ગામના આરોપીને પોક્સોના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદ


મહિસાગર લુણાવાડાના એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને લુણાવાડા તાલુકાના કુંડા ગામના આરોપી કલ્પેશ રાયજીભાઈ માછી ને પોકસો હેઠળ ૨૦વર્ષની સખત કેદની સજા ત્રણ લાખ રૂપિયા વળતર નો હુકમ કર્યો છે.કોર્ટ દ્વારા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગ બનનારને રૂ.૩ છે. લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]