રાણપુર માં માનવસેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ તેમજ આંખનાં નંબર ચેકઅપ કેમ્પ યોજાયો - At This Time

રાણપુર માં માનવસેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ તેમજ આંખનાં નંબર ચેકઅપ કેમ્પ યોજાયો


રાણપુર માં માનવસેવા સમિતિ દ્વારા ઘાંચી સમાજના આગેવાન મર્હુમ શરીફભાઈ ભાસ ,મર્હુમ મહેમુદભાઈ માંકડ ,મર્હુમ મહેબુબભાઈ પાધરશી નાં સવાબ અર્થે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 102 રક્ત ની બોટલ એકત્ર કરવામાં આવી હતી અને 328 જેટલા દર્દીઓને આંખની તપાસ અનેં ચશ્મા ફ્રી માં આપવામાં આવ્યાં હતાં આં કેમ્પ માં દરેક સમાજનાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તમામ સમાજના લોકો એ હાજરી આપી હતી જેમાં રાણપુર સરપંચ ગોસુભા ,રાણપુર પી એસ આઈ સરવૈયા સાહેબ ,મનહરભાઈ પંચાલા, ઘાંચી સમાજનાં આગેવાન મકસુદભાઈ શાહ ,ઈકબાલભાઈ કોઠારિયા ,યુનુસભાઈ ખલાની ,અબ્બસભાઈ ,સજીદભાઈ વગેરે લોકો એ હાજરી આપી હતી અને આ કાર્યક્રમ નેં સફળ બનાવવા માટે માનવસેવા સમિતિ નાં સભ્યો એ ભારે જેહમત ઉઠાવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.