સાયલા ના ગામડાઓમાં લોકસભા ની ચૂંટણી અનુંસંધાને ફ્લેગમાર્ગ યોજાયો. - At This Time

સાયલા ના ગામડાઓમાં લોકસભા ની ચૂંટણી અનુંસંધાને ફ્લેગમાર્ગ યોજાયો.


સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આગામી લોકસભા ચુંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા ના દરેક સંવેદન શીલ વિસ્તાર માં પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે સાયલા તાલુકાના સુદામડા,નોલી, નડાળા,લીંબાળા,ધજાળા સેજકપર સામતપર જેવા વિસ્તારમાં સાયલા પોલીસ તથા ધજાળા પોલીસ સાથે પેરામીલટરી ફોર્સ તથા સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.
જેમાં સીપીઆઈ પુવાર, સાયલા પીએસઆઈ હર્ષવર્ધનસિંહ ગોહિલ, ધજાળા પીએસઆઈ ડી. ડી. ચુડાસમા, હરદેવસિંહ પરમાર, મુકેશભાઈ પરમાર તથા પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ પેરામિલ્ટ્રી સાથે ફ્લેગમાર્ગ યોજાયો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.