ધનસુરા જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો - At This Time

ધનસુરા જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો


ધનસુરા જે. એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે મફત નેત્ર કેમ્પ જયંતિલાલ વી. શાહ સ્મરણાર્થે તથા સમતા વિકાસ ટ્રસ્ટ. અંધજન મંડળ ના સહયોગ થી યોજાયો જેમો ધનસુરા નગર અને આસપાસ ના ગામો મોથી 335 થી વધુ લોકોએ પોતાની નેત્ર નિદાન કરાવી એમો જે લોકો ને મોતિયા ઉતારવા માટે પણ મફત સવલત આ કેમ્પ મો કરવામાં નું સુંદરઆયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં ખડાયતા સમાજ ડો. શિરીષભાઇ શાહ. ડો. રાકેશ શાહ. શૈલેષભાઇ શાહ કૉલેજ ના મંડળ પ્રમુખ રાજેન્દ્રભાઇ મહેતા. ભાવેશ શાહ.મેહુલ.શાહ મનીષશાહ. પ્રકાશ શાહ. વગેરે મોટી સંખ્યા મો હાજર રહ્યા હતાં ભાવેશ. જે શાહ એ હાજર રહેનારા અને કેમ્પ મો અવનાર તામામ નો આભાર માન્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.