ભાજપા દ્વારા બાઇક રેલી યોજાઇ. - At This Time

ભાજપા દ્વારા બાઇક રેલી યોજાઇ.


પ- સાબરકાંઠા અરવલ્લી વિધાનસભા ચૂંટણી સંદર્ભે આજે મોડાસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઈક રેલીમાં ભીખુસિહ પરમાર મંત્રીશ્રી, અન્ન અને નાગરિક પુરવઠો ગુજરાત રાજ્ય સાથે સાથે પ-સાબરકાંઠા લોકસભા સીટના ઉમેદવાર શોભનાબેન બારૈયા આ બાઈક રેલીમાં જોડાયા હતા. બાઈક રેલીનું પ્રસ્થાન ભિખુસિંહ પરમાર દ્વારા ટ્રેક્ટર ચલાવીને કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં ભાજપાના યુવા કાર્યકરો જોડાયા હતા. આ રેલી મોડાસાના વિવિધ વિસ્તારોમાં યોજાઈ હતી.
જીતેન્દ્ર ભાટિયા 9429180079.
મોડાસા,અરવલ્લી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.