વિવિધ યોજનાકીય માહિતીથી ખેડૂતોને મળેલ લાભ અંગે પણ માહિતી આપવામાં આવશે. - At This Time

વિવિધ યોજનાકીય માહિતીથી ખેડૂતોને મળેલ લાભ અંગે પણ માહિતી આપવામાં આવશે.


વિવિધ યોજનાકીય માહિતીથી ખેડૂતોને મળેલ લાભ અંગે પણ માહિતી આપવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા કિસાન મોરચા દ્વારા આજ રોજ નમો કિસાન પંચાયત કિસાન મોરચો વક્તા પ્રશિક્ષણ વર્ગ સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા રોડ બોટાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યકમમાં આગમી સમયે કિસાન મોરચા દ્વારા જિલ્લામાં ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કરવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ અને તેમની આવક બમણી કરવા અને વિવિધ યોજનાકીય માહિતીથી ખેડૂતોને મળેલ લાભ અંગે પણ માહિતી આપવામાં આવશે

Report, Nikunj Chauhan Botad 7575863232.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.