આણંદ પાલિકાની ટીમ ના ઘરની ના ઘાટની....... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dugllkcxderyqv3g/" left="-10"]

આણંદ પાલિકાની ટીમ ના ઘરની ના ઘાટની…….


આણંદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ માથાનો દુઃખાવો બની ગયો છે, જેથી પાલિકાએ તેને પકડવા ખાનગી કોન્ટ્રાક્ટરને પણ રોક્યો છે. તેમાંય હાઈકોર્ટના આદેશ બાદ જાહેર માર્ગો પર રખડતાં પશુઓને ડબ્બે પુરવા પાલિકાએ શરૂ કરેલા અભિયાનમાં શનિવારના રોજ એક મહિલા સહિત પાંચ પશુપાલકો પાલિકાની ટીમ પર હુમલો કરી બે કર્મચારીને ગંભીર રીતે ઘાયલ કર્યાં હતાં. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]