આમ પાર્ટી દ્વારા ખાતુ ડામોરની મુવાડી ગામે ખાટલા બેઠકનુ આયોજન કરવામાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wk9sn4umo2fkw2dz/" left="-10"]

આમ પાર્ટી દ્વારા ખાતુ ડામોરની મુવાડી ગામે ખાટલા બેઠકનુ આયોજન કરવામાં


લુણાવાડા તાલુકાના ખાતુ ડામોરની મુવાડી ગામે ખાતે આમ આદમી પાર્ટી દ્રારા ખાટલા બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે વિધાનસભાની ચુટણી નજીક આવી રહી છે.ત્યારે રાજકીય પાર્ટીઓ દ્રારા પુરજોષમા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આમ પાર્ટી દ્રારા ખાતુ ડામોરની મુવાડી ગામે ખાટલા બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]