મુંબઇથી ડ્રગ્સ મગાવી રાજકોટમાં વેચાણ કરતા બે શખ્સ ઝડપાયા - At This Time

મુંબઇથી ડ્રગ્સ મગાવી રાજકોટમાં વેચાણ કરતા બે શખ્સ ઝડપાયા


બંને શખ્સ પાસેથી 17.11 ગ્રામ મેફેડ્રોન સહિત 2.46 લાખનો મુદ્ામાલ જપ્ત

યુનિવર્સિટી રોડ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર પાસે એસઓજીની કાર્યવાહી

શહેરમાં વધી રહેલા નશીલા દ્રવ્યોના વેચાણ સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી સમયાંતરે વિવિધ નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા શખ્સોને પકડી રહી છે. ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નજીક બે શખ્સ નશીલા દ્રવ્યો સાથે ઊભા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ તુરંત ટીમ ત્યાં દોડી ગઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.