વિસાવદર પોલીસ અનેબી એસ એફ જવાનો નું ફૂટ પેટ્રોલિંગ - At This Time

વિસાવદર પોલીસ અનેબી એસ એફ જવાનો નું ફૂટ પેટ્રોલિંગ


સ્લગ

વિસાવદર પોલીસ અનેબી એસ એફ જવાનો નું ફૂટ પેટ્રોલિંગ

વી.ઓ

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે 87વિધાનસભાનીવિસાવદર ની બેઠક રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હોય 87વિધાનસભા વિસાવદર શહેર મા કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને લોકો નિર્ભીક રીતે મતદાન કરી શકે તે હેતુથી
વિસાવદર ના પીઆઈ આર બી ગઢવીતેમજ વુમન પી.એસ. આઈ. સુમરા અને પોલીસ સ્ટાફ તેમજ સીઆરપીએફ જવાનો દ્વારા વિસાવદર ના સ્વેદનસીલ એરિયા તેમજ મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાંવિસાવદર ટાઉન હેડ કોન્સ્ટેબલ કરમટા તેમજ પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો. લોકોને શાંતિની અનુભૂતિ થાય તે માટે પ્રયાસો કર્યા હતા.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.