તાલુકા હેલ્થ ઓફિસ લાઠી દ્વારા સગર્ભા કેમ્પ નું આયોજન કરાયું

તાલુકા હેલ્થ ઓફિસ લાઠી દ્વારા સગર્ભા કેમ્પ નું આયોજન કરાયું


તાલુકા હેલ્થ ઓફિસ લાઠી દ્વારા સગર્ભા કેમ્પ નું આયોજન કરાયું

લાઠી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સગર્ભા કેમ્પ નું આયોજન કરાયું આજ રોજ લાઠી ખાતે ડો.મુકેશ સિંહ દ્વારા લાઠી અર્બન વિસ્તારની સગર્ભા બહેનો માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ગાયનોકોલોજીસ્ટ ડો.યોગેશ રાખોલિયા સાહેબ દ્વારા કુલ 59 બહેનો ની તપાસ કરી જરૂરી દવાઓ તેમજ લેબોરેટરી વેનામૂલ્યે કરી આપવામાં આવેલ તેમજ ડો.મુકેસસિંહ દ્વારા સાગર્ભબહેનો ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ . કેમ્પ દરમ્યાન SDH લાઠી ના ડો.સિંહા સાહેબ તેમજ ડો.ભલીયા સાહેબ ઉપસ્થિત રહેલ .કેમ્પ ને સફળ બનાવવા માં લાઠી અર્બન અને તાલુકા હેલ્થ ઓફિસ ના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવેલ કેમ્પ માં સગર્ભા બહેનો ને લાવવા મુકવા માટે ખીલખીલાટ લાઠી દ્વારા સહકાર આપેલ .કેમ્પ મા સૌથી વધારે સગર્ભા બહેનો ને લાવવા બદલ આશાવર્કર નયનાબેન ને ટીએચઓ ઓફિસ લાઠી દ્વારા સરપ્રાઈઝ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »