દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે છભાડીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે છભાડીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થી એ છભાડીયા પ્રાથમિક શાળા ના આચાર્ય સહિત શિક્ષક શ્રી ઓના નેતૃત્વ માં શહેર ના શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પોષ્ટ ઓફીસ પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિત વિવિધ જાહેર સ્થળો અને સંસ્થા ઓની મુલાકાતે પધાર્યા હતા છભાડીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ એ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત લીધી સંસ્થા ના વિવિધ વિભાગો ગોઠવણ સ્વચ્છતા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી પુસ્તકાલય ની વિશેષતા ઓ અંગે પ્રશ્નેતરી કરી વિસ્તૃત માહિતી થી અવગત થતા વિદ્યાર્થી ઓ અને છભાડીયા શાળા પરિવારે ખૂબ પ્રભાવિત થઈ સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત સમગ્ર ટ્રસ્ટી એવમ કર્મચારી ઓ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »