શહેરાનગર અને પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vskqcmli8bt59oou/" left="-10"]

શહેરાનગર અને પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો


શહેરા,
ગુજરાતમાં પાછલા બે દિવસથી જોવા મળેલા વાતાવરણન ના પલટાની અસર પંચમહાલ જીલ્લામાં પણ જોવા મળી હતી.બપોરના સમયે ધોમધખતી ગરમીના માહોલ વચ્ચે સમી સાંજે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા વાતાવરણમા એકાએક પલટો જોવા મળ્યો હતો.જેમા ભારે પવન સાથે ધુળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.શહેરાનગર સહિત ગ્રામીણ વિસ્તારમાં વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો.એકાએક પવન ફુંકાતા ખેડુતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં ધંઉની કાપણીનુ કામ ચાલી રહ્યુ છે,ત્યારે વાતાવરણમાં પલટાને કારણે જો વરસાદની સમસ્યા આવેતો ઘંઉનો પાક પલળી જવાની શક્યતા જોવા મળી રહી હતી,પણ કલાક જેટલા સમય બાદ પવનનુ જોર નરમ પડ્યુ હતું.વાતાવરણમાં પલટાને પગલે એકાએક ઠંડકનો પણ માહોલ જોવા મળ્યો હતો

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]