બોટાદ ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરિયો ખેસ પેહરી ભાજપમાં જોડાયા - At This Time

બોટાદ ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરિયો ખેસ પેહરી ભાજપમાં જોડાયા


બોટાદ ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરિયો ખેસ પેહરી ભાજપમાં જોડાયા

લઘુમતી સમાજના મોટાભાગના લોકો ભાજપમાં જોડાયા હતા

બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ તેમજ આપના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે કેસરિયો ખેસ પેહરી ભાજપમાં જોડાયા હતા આપ/કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરિયો ખેસ પેહરી ભાજપમાં જોડાયા હતા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની ઉપસ્થિતિમાં તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરી આવકાર્ય હતા અને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.