SMC દ્વારા રેડ કરતા ઈંગ્લીશ દારૂ ની કી.૧.૯૦.૯૬૦/-કિં નો ઇંગ્લીશ દારૂ ની બોટલ પકડી પાડેલ - At This Time

SMC દ્વારા રેડ કરતા ઈંગ્લીશ દારૂ ની કી.૧.૯૦.૯૬૦/-કિં નો ઇંગ્લીશ દારૂ ની બોટલ પકડી પાડેલ


કેસની માહિતી:- રનિંગ રેઈડ પ્રોહી એક્ટ: 65(A,E), 116(B), 81,83,98(2) અને IPC એક્ટ: 465, 468, 471 મુજાબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
દરોડાનું સ્થળ:-જાસપુર ગામ જવાના રસ્તા ઉપર, અડાલજ ગાંધીનગર પોલીસ સ્ટેશન: અડાલજ પોલીસ સ્ટેશન ગાંધીનગર

IMFL બોટલઃ ૧૩૬૦/-રૂ.૧,૯૦,૯૬૦/-ની કિંમત
વાહન:-૦૧ ની કિંમત રૂ.૫,૦૦.૦૦૦/- મૂલ્ય
મોબાઈલ:- ૧ ની કિ રૂ.૧૦.૦૦૦/- મૂલ્ય સાથે
કુલ મુદ્દામાલ:મળી કિ.
રૂ ૭,૦૦,૯૬૦/- પકડી પાડેલ અને સાથે
આરોપીને પો.સ્ટે.ને સોંપવામાં આવેલ:-૦૧
(૧) ખેમરાજ ઉર્ફે નિર્મલ ગોતાભાઈ પટેલ, રહે- હનુમાનગઢી ગીગલા ગામ તા-ગીગલા, જિ.- ઉદેપુર, રાજસ્થાન (ગાડી નો ડ્રાઈવર તથા માલ ભરનાર)
આરોપી વોન્ટેડ :-૦૩
(૧) અરવિંદ બિશ્નોઈ, રહે- સાંચોર, રાજસ્થાન (સહાયક)
(૨) કાર નો મલિક
(૩) ગાંધીનગર-અમદાવડ હાઇવે વૈષ્ણવદેવી સર્કલ ખાટે દારૂ લાવનાર અને વેચનાર લિસ
દરોડા પાડનાર અધિકારી: જે એમ પઠાણ, પીએસઆઈ, એસ.એમ.સી

રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.