મતદાનના દિવસે સુચારું રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જનરલ ઓબ્ઝર્વરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું - At This Time

મતદાનના દિવસે સુચારું રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જનરલ ઓબ્ઝર્વરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું


107 બોટાદ વિધાનસભા મતવિસ્તાર અંતર્ગતના વિવિધ મતદાન મથકોની મુલાકાત લેતા 15-ભાવનગર સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર

મતદાનના દિવસે સુચારું રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જનરલ ઓબ્ઝર્વરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 15-ભાવનગર સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ. વીણા માધવન દ્વારા 107 બોટાદ વિધાનસભા મતવિસ્તાર અંતર્ગતના ક્રિટીકલ મતદાન મથકો, સખી બુથ, PWD બુથ, વિશિષ્ટ બુથ સહિતના મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી તેમજ મતદાનના દિવસે સુચારું રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું‌ સાથોસાથ જનરલ ઓબ્ઝર્વરશ્રીએ 107 બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં હાલ ચાલી રહેલી EVM COMMISSIONING પ્રક્રિયાનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.