કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક મોટરસાયકલ અને સુમો વચ્ચે ગંભીર અકસ્માત એક મોત એક ને ગંભીર ઈજા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cq1t6rlysgcx4tra/" left="-10"]

કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક મોટરસાયકલ અને સુમો વચ્ચે ગંભીર અકસ્માત એક મોત એક ને ગંભીર ઈજા


કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક બે અકસ્માતમાં એકનું મોત થયું છે તો બે ને ગંભીર ઈજા થઈ છે આ હોળીના તહેવારો નિમિત્તે રોડ રક્ત રણજીત બન્યા છે

કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક પંચાયતના સદસ્ય ધીરુભાઈ કાનાભાઈ મોરી પોતે પોતાની મોટરસાયકલ લઇ નંબર gj 4 am 6083 લઈ તેમના પરિવારની દીકરી કિંજલબેન બાલુભાઈ સોલંકી બાજુમાં આવેલ જમનવાડા ગામે મુકવા જઈ રહ્યા હતા અને સવારના નવ વાગ્યે વેળવા ગામના ધરતી પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા ત્યારે પાછળ આવતી સરકારી વિભાગની સુમો જીજે 32 g 0346 એ આ મોટરસાયકલને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જોરદાર ટક્કર થતા મોટરસાયકલ 150 ફૂટ દૂરાઈ ગઈ હતી જેમાં ધીરુભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પીનલબેન ને ગંભીર ઈજા થતાં તુરંત ડોળાસા થી 108 એમ્બ્યુલન્સ આવી હતી અને બંનેને કોડીનાર હોસ્પિટલમાં ખાતે જ્યાં તબીબો એ ધીરુભાઈને જાહેર કર્યા હતા અને આ ઇજાગ્રસ્ત પીનલબેન ને પ્રાથમિક સારવાર બાદ જુનાગઢ આવ્યા છે

ધીરુભાઈ કાનાભાઈ મોરી ડોળાસા ગ્રામ પંચાયતના સદસ્ય હતા અને સેવાભાવી વ્યક્તિ તો ધરાવતા હતા તેમના મૃત્યુના સમાચાર મળતા ડોળાસા ગામના લોકો આઘાત પામ્યો છે કોડીનાર પોલીસે તપાસ હાથ ધરી ધોરણ સરની કાર્યવાહી કરી છે બીજો અકસ્માત ડોળાસા ગામ બોડીદર રોડ ઉપર સર્જાયો હતો ઝાંઝરીયા ગામના જગદીશભાઈ રામસિંગભાઈ મોરી ઉમર 49 વર્ષ પોતાની મોટરસાયકલ ડોળાસા જઈ રહ્યા હતા ત્યારે સામેથી ડોળા સાથે આલીદર આવતી આલીદર ગામની મોટરસાયકલ સામે ધડાકા સાથે અથડાઈ હતી જેમાં જગદીશભાઈ ને પગમાં ઈજા થતાં સારવાર અર્થે કોડીનાર ખસેડાયેલા છે
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158
7777963158
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]