સાબરકાંઠા ઇડર મુદેટી SRP કેમ્પ ગ્રુપ ૬ ખાતે ફરજ બજાવતા DYSP રાઠોડ સાહેબ - At This Time

સાબરકાંઠા ઇડર મુદેટી SRP કેમ્પ ગ્રુપ ૬ ખાતે ફરજ બજાવતા DYSP રાઠોડ સાહેબ


ઇડર મુદેટી SRP કેમ્પ ગ્રુપ ૬ ખાતે ફરજ બજાવતા DYSP રાઠોડ સાહેબ ના કુદરતી મૃત્યુ ના બનાવ માં એક્સિસ બેંક ઇડર શાખા દ્વારા ૫ લાખ નો ચેક આપવામાં આવ્યો
ગત રોજ ઇડર SRP કેમ્પ ખાતે DYSP તરીકે ફરજ બજાવતા રાઠોડ ભરતકુમાર ગણપતભાઇ નું કુદરતી અવસાન થયેલ હોય જે ની જાણ એકિસસ બેંક ના મેનેજર ને થતા આજ રોજ ૫ લાખ નો ચેક તેઓ ના વારસદારો ને આપવામાં આવ્યો
એક્સેસ બેંક દ્વારા પગાર ખાતું ધરાવતા દરેક જવાન ને કુદરતી મૃત્યુ માં ૫ લાખ તથા એક્સિડન્ટ મૃત્યુ માં ૧ કરોડ ની વીમા યોજના આપવામાં આવે છે જે પૈકી ગત રોજ બનેલ ઘટના માં DYSP તરીકે ફરજ બજાવતા કર્મચારી નું કુદરતી મૃત્ય થયા ની જાણ એક્સેસ બેંક ઇડર શાખા ના મેનેજર કેયુર માથડ ને થતા અંગત રસ લઈ આ પરિવાર ને આજ રોજ હાલ ફરજ પર ના DYSP ની હાજરી માં ૫ લાખ નો ચેક તેઓ ના પરિવાર ને અર્પણ કરવામાં આવ્યો

તો બીજી તરફ પરિવારે આભાર માન્યો તથા મેનેજર શ્રી ની કામગીરી ને સર્વે SRP જવાનો એ બિરદાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.