હિંમતનાર તાલુકાના ગાંભોઈ ગામે છેલ્લા કેટલાક વર્ષથી - At This Time

હિંમતનાર તાલુકાના ગાંભોઈ ગામે છેલ્લા કેટલાક વર્ષથી


હિંમતનાર તાલુકાના ગાંભોઈ ગામે છેલ્લા કેટલાક વર્ષથી ગણેશ ચોકમાં ગણેશ મહોત્સવ ઉજવાય છે અને ગણેશ ચોથ થી અનંત ચૌદસ સુધી ગણેશને પ્રસ્થાપિત કરી અને ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે આ પ્રસંગે ગણેશ ચોકમાં પરમાર કનકસિંહ પરમાર જગતસિંહ બધા ભેગા મળીને ગણેશનું આયોજન કરવામાં આવ્યું છે

અહેવાલ અશોકભાઈ નાઇ ગાભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.