ગોકુલેશ પંચાલ ને જન્મ દિવસે પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. - At This Time

ગોકુલેશ પંચાલ ને જન્મ દિવસે પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ.


અમદાવાદ સુર્યમ એલીગન્સ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વિશ્વ હિન્દુ પરિષદના સક્રિય કાર્યકર રવિભાઈ પંચાલ ના સુપુત્ર ગોકુલેશ ના આજ રોજ જન્મ દિવસ નિમિતે ગોકુલેશ ને તેના માતા પિતા, કુટુંબીજનો અને મિત્રો તરફ થી ગોકુલેશ ને તેના ના જન્મ દિવસે ભણતરમાં જીવનમાં સફળતા સાથે પ્રગતિ અને ઉન્નતિ ના શિખરો સર કરે સાથે માતા પિતા સહિત સમાજમાં અને દેશહિતમાં સેવા કાર્ય કરે એવા આશીર્વાદ સાથે આવનારા સમયમાં ગોકુલેશ નું જીવન ખુબ સુખી અને સમૃદ્ધ અને તંદુરસ્ત રહે એવી હૃદય સ્પર્શી પરિવાર જનો ની ગોકુલેશ ને જન્મ દિવસ શુભેચ્છાઓ સાથે આશીર્વાદ.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.