અરવલ્લીમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી બનાવીને વોટ અપીલ કરવામાં આવી. - At This Time

અરવલ્લીમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી બનાવીને વોટ અપીલ કરવામાં આવી.


અરવલ્લીમાં ૧૫ દિવસ ઈન્ટેન્સિવ સ્વીપ પ્રોગ્રામનું આયોજન.
અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન.
અરવલ્લીનો વટ વચન અને વોટ,
દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે.

અરવલ્લીમાં સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં મોડાસા ખાતે રંગોળી બનાવીને મતદાનના અનેક સૂત્રો લખીને મતદાન માટે જાગૃતિ ફેલાવી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.