જીવો - જીવવાદો - અને જીવાડો " નો જીવદયા અભિગમ સાથે. - At This Time

જીવો – જીવવાદો – અને જીવાડો ” નો જીવદયા અભિગમ સાથે.


" જીવો - જીવવાદો - અને જીવાડો " નો જીવદયા અભિગમ સાથે.

કરુણા અભિયાન

આજ રોજ વલ્લભી ફાઉન્ડેશન ધ્વરા, વડોદરા શહેર મા તા:- 13/01/2024 થી 15/01/2024 સુધી કરુણા અભિયાન ( પક્ષી બચાવ ) કેમ્પ રાખવા મા આવેલ છે.
સરનામું :- જોગિંગ પાર્ક, અમૂલ પાલૅર ની બાજુ મા, અય્યપા ગ્રાઉન્ડ ની સામે, ન્યુ સમા રોડ,વડોદરા.
મો. 7698596225 / 7861078898


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.