કુબેરનગર વોર્ડ માં આવેલી પ્રતાપનગરની ચાલી પાસે ચાલતી હોટેલ રેસ્ટોરન્ટમાંથી ફૂડ વેસ્ટ નો બગાડ અને કચરો અને ગંદવાડ ચાલીની ગટરોમાં નાખવામાં આવતો હોવાથી ચાલીના રહીશો પરેશાન ગયા છે કોર્પોરેશનની મિલી ભગત થી ચાલતી આ હોટેલ અને રેસ્ટોરન્ટને કેમ આ ફૂડ વેસ્ટ ગટરોમાં નાખતા અટકાવામાં આવતા નથી કેમ ચાલીના લોકોની ફરિયાદ કોર્પોરેશન માં કરી હોવા છતાં એમના પાણી અને કનેક્શનનો કેમ કાપતા નથી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v2dxhmyuo6htou7b/" left="-10"]

કુબેરનગર વોર્ડ માં આવેલી પ્રતાપનગરની ચાલી પાસે ચાલતી હોટેલ રેસ્ટોરન્ટમાંથી ફૂડ વેસ્ટ નો બગાડ અને કચરો અને ગંદવાડ ચાલીની ગટરોમાં નાખવામાં આવતો હોવાથી ચાલીના રહીશો પરેશાન ગયા છે કોર્પોરેશનની મિલી ભગત થી ચાલતી આ હોટેલ અને રેસ્ટોરન્ટને કેમ આ ફૂડ વેસ્ટ ગટરોમાં નાખતા અટકાવામાં આવતા નથી કેમ ચાલીના લોકોની ફરિયાદ કોર્પોરેશન માં કરી હોવા છતાં એમના પાણી અને કનેક્શનનો કેમ કાપતા નથી


કુબેરનગર વોર્ડ માં આવેલી પ્રતાપનગરની ચાલી પાસે ચાલતી હોટેલ રેસ્ટોરન્ટમાંથી ફૂડ વેસ્ટ નો બગાડ અને કચરો અને ગંદવાડ ચાલીની ગટરોમાં નાખવામાં આવતો હોવાથી ચાલીના રહીશો પરેશાન ગયા છે કોર્પોરેશનની મિલી ભગત થી ચાલતી આ હોટેલ અને રેસ્ટોરન્ટને કેમ આ ફૂડ વેસ્ટ ગટરોમાં નાખતા અટકાવામાં આવતા નથી કેમ ચાલીના લોકોની ફરિયાદ કોર્પોરેશન માં કરી હોવા છતાં એમના પાણી અને કનેક્શનનો કેમ કાપતા નથી........
કુબેરનગર વોર્ડ માં આવેલી પ્રતાપનગરની ચાલી પાસે ચાલતી હોટેલ રેસ્ટોરન્ટમાંથી ફૂડ વેસ્ટ નો બગાડ અને કચરો અને ગંદવાડ ચાલીની ગટરોમાં નાખવામાં આવતો હોવાથી ચાલી ની ગટરો ની લાઈન અવાર નવાર ચોકઅપ થઈ જાય છે અને ગટરો ની ઉપરથી ખરાબ પાણી બહાર આવે છે જે અંગે હોટલ વાળા ને નોટિસ આપેલ હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પગલા લેતું નથી પ્રતાપનગરની ચાલી જે રામેશ્વર મંદિર રોડ પર આવેલી છે તેની આજુ બાજુ ખાણી પીણા ની લારીઓ અને આજુ બાજુની હોટલોનો બધો વેસ્ટ ગટરો માં નાખતા હોવાથી ચાલી માં રહેતા લોકો પરેશાન થઈ ગયા છે વારંવાર હોટલવાળાને નોટિસ આપવા છતાં એ સુધરતા નથી તો કોર્પોરેશનના અધિકારીઓ એમના કનેક્શનનો કેમ કાપતા નથી વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી ચાલીના લોકો હેરાન થાય છે કુબેરનગર વોર્ડ કોર્પોરેટરો વારંવાર રજૂઆત કરે છે છતાં આ લોકો હોટલવાળા વેસ્ટ નાખવાનું બંધ નથી કરતા કોર્પોરેટરો ની રજૂઆત છતાં આ લોકો સુધારતા નથી તો સામાન્ય લોકોની અરજી શું દયાન માં લેવાના કોર્પોરેશન એ આ નો વેલી તકે ઉપાય કરવો જોઈએ....
દિનેશ સોલંકી અમદાવાદ કુબેરનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]