શિહોર તાલુકાના કાજાવદર પ્રા.શાળા મા 75 મો પ્રજાસત્તાક દિન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ur5wkectul2op9z4/" left="-10"]

શિહોર તાલુકાના કાજાવદર પ્રા.શાળા મા 75 મો પ્રજાસત્તાક દિન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો


આ કાર્યક્રમ મા બાળકો એ દેશ રંગીલા.શૌર્ય ગીત. કીજો કેસરી કે. મોગલ દેખાય. તોફાની નિશાળીયા. અતુલ્ય ભારત થીમ માઇમ. ભારત કી બેટી. રણછોડ રંગીલા.ઝાંસી ની રાણી. બેટીયા. વિંગ ઓફ હયૂમ જેવા ગીત અને નાટકો રજુ કરી ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.આ કાર્યક્રમ તમામ જ્ઞાતી ના આગેવાનો,યુવાનો, વાલીઓ અને માતાઓ તથા ડો.લક્ષ્મણ પરમાર (પુર્વ તા.પં.પ્રમુખ)હાજર રહી ને બાળકો ને બિરદાવયા હતા. આ કાર્યક્રમ મા તમામ બાળકો ને દાતાઓ તરફ થી દિવાલ ઘડિયાળ ભેટ આપી હતી અને દાતાઓ દ્વારા પુષ્કળ દાન ની સરવાણી વહી હતી.આ પ્રસંગે પ્રાસંગીક વક્તવ્ય ડો.પ્રશાંત આસ્તિકે( પ્રમુખ શ્રી લાયન્સ કલબ ઓફ સિહોર)આપી ને દાતાઓ ને બાળકો,શિક્ષકો તથા ગ્રામજનો ને બિરદાવયા હતા અને સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન આચાર્ય દિલીપ ભાઈ ચૌહાણે કર્યુ હતુ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]