અનુસુચિત જાતિ મોરચા જિલ્લા ભાજપ બોટાદ દ્વારા સંચાલિત જનસેવા કેન્દ્રનું ગઢડા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું - At This Time

અનુસુચિત જાતિ મોરચા જિલ્લા ભાજપ બોટાદ દ્વારા સંચાલિત જનસેવા કેન્દ્રનું ગઢડા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું


અનુસુચિત જાતિ મોરચા જિલ્લા ભાજપ બોટાદ દ્વારા સંચાલિત જનસેવા કેન્દ્રનું ગઢડા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું

સવગુણ સમાધિ સ્થાન ઝાંઝરકાના મહંત અનેગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડીયાજીના કરકમળોથી લોકાર્પણ કરવામાં આવ્યું,પ્રસંગે પ્રમુખ જીલ્લા ભાજપ બોટાદ મયુરભાઈ પટેલ ઉપાધ્યક્ષ વિનુભાઇ સોલંકી જિલ્લા ભાજપ બોટાદ શહેર
પ્રમુખ ચંદુભાઈ સાવલીયા,મહામંત્રી ધવલભાઈ ડોડીયા સહિતના કાર્યકર્તાઓ અનુસુચિત જાતિ મોરચા જિલ્લા ભાજપ બોટાદ સંચાલિત જનસેવા કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.