બોટાદમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા 75 મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી - At This Time

બોટાદમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા 75 મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી


બોટાદમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા 75 મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી

બોટાદના દાઉદી વ્હોરા સમાજ દ્વારા 75 મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી શહેરના સૈફી મસ્જીદ કેમ્પસ ખાતે ઈઝઝી સ્કાઉટ બેન્ડ સાથે ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમાજ આગેવાનો અને ભાઈઓ બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.