ડી વાય એસ પી શ્રી એ.કે.પટેલ દ્વારા હિમતનગર ના ઇલોલ અને કનાઈ ગામ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ ઇલોલ આઉટ પોસ્ટ તેમજ કનાઇ ગામ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uijm6vn2wochkyuc/" left="-10"]

ડી વાય એસ પી શ્રી એ.કે.પટેલ દ્વારા હિમતનગર ના ઇલોલ અને કનાઈ ગામ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ ઇલોલ આઉટ પોસ્ટ તેમજ કનાઇ ગામ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ


ડી વાય એસ પી શ્રી એ.કે.પટેલ દ્વારા હિમતનગર ના ઇલોલ અને કનાઈ ગામ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ ઇલોલ આઉટ પોસ્ટ તેમજ કનાઇ ગામ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
હિંમતનગર ડી વાય એસ પી. શ્રી એ.કે.પટેલ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી બારોટ સાહેબ તેમજ ઇલોલ આઉટ પોસ્ટ ના સ્ટાફ તેમજ ઈલોલ ગામના દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં આવનારા દિવસોમાં વિધાનસભાની ઇલેક્શન હોવાથી ગામમાં શાંતિ ભાઈ ચાલુ રહે તેવી ચર્ચા કરવામાં આવી

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]