ગરમી મા લોકોને રાહત મળી રહે તે માટે યંગ જાયન્ટસ બોટાદ દ્વરા શુદ્ધ અને શિતલ છાસ નુ નિ : શુલ્ક વિતરણ કરવમાં આવ્યુ - At This Time

ગરમી મા લોકોને રાહત મળી રહે તે માટે યંગ જાયન્ટસ બોટાદ દ્વરા શુદ્ધ અને શિતલ છાસ નુ નિ : શુલ્ક વિતરણ કરવમાં આવ્યુ


ગરમી મા લોકોને રાહત મળી રહે તે માટે યંગ જાયન્ટસ બોટાદ દ્વરા શુદ્ધ અને શિતલ છાસ નુ નિ : શુલ્ક વિતરણ કરવમાં આવ્યુ

આજે તા.29.4.24 રવિવાર યંગ જાયન્ટસ બોટાદ દ્વરા *વંદનમ ગ્રુપ તથા દાતાશ્રી છોટાલાલ પ્રેમચંદ ગોપાણી* ના આર્થિક સહયોગ થી દિનદયાળ ચોક બોટાદ ખાતે આ કાળજાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુ થી રાહદારીયો તથા વટેમાર્ગે જતા લોકો માટે શિતલ છાસ નુ વિતરણ કરવમાં આવેલ જેમા 700 થી વધુ લોકોએ ઠંડી છાશ પી ને ધોમ ધગતા તાપ મા હાશકારો અનુભવેલ.
આ પ્રસંગે યંગ જાયન્ટસ બોટાદ ના પ્રેસિડેન્ટ શ્રી કુલદિપ વસાણી, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી અમન દોશી, ડી.એ, શ્રી કુલદિપ સોની હાજર રહીને આ પ્રોજેક્ટ ને સફળતા અપાવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.