જસદણમાં આજુબાજુ વિસ્તારના શિક્ષણ પ્રિય જનતા માટે પ્રમુખ હોસ્ટેલ નામની છાત્રાલય શરૂ - At This Time

જસદણમાં આજુબાજુ વિસ્તારના શિક્ષણ પ્રિય જનતા માટે પ્રમુખ હોસ્ટેલ નામની છાત્રાલય શરૂ


✔️24 કલાક સંચાલકો દ્વારા હોસ્ટેલનું મોનિટરિંગ
✔️ભવ્ય હોસ્ટેલ બિલ્ડીંગ તેમજ હવા ઉજાસવાળા રૂમ
✔️રમવા માટે વિશાળ મેદાન અતિ આધુનિક હોસ્ટેલ સુવિધા
✔️સંસ્કારલક્ષી સંસ્કૃતિ સભાનું આયોજન
✔️દર અઠવાડિયે વિકલી ટેસ્ટ નું આયોજન
✔️નિયમિત ચાર કલાકનું વાંચન

📕શુદ્ધ અને સાત્વિક ભોજન તથા સવારમાં પૌષ્ટિક નાસ્તો
📘દરેક બાળકની વ્યક્તિગત સાર સંભાળ તેમજ સત્ર દરમિયાન વાલી મીટીંગ નું આયોજન
📗દરરોજ એક કલાક રમતગમત અને સત્રમાં હોસ્ટેલ તરફથી એક પિકનિક

☎️પ્રમુખ હોસ્ટેલ જસદણ 9737508244

🌍જુનો કોઠી રોડ સર્વોદય સ્કૂલ ની સામે જસદણ

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.