બોટાદ ના ભગવાનપરા વિસ્તારમાં બાળકીની લાશ મળી આવી - At This Time

બોટાદ ના ભગવાનપરા વિસ્તારમાં બાળકીની લાશ મળી આવી


બોટાદ ના ભગવાનપરા વિસ્તારમાં બાળકીની લાશ મળી આવી

બોટાદ શહેરના ભગવાન પરા વિસ્તારમાં મોડી રાત્રી ના એક બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે બનાવ પગલે બોટાદ એસપી, ડીવાયએસપી,પી.આઇ.પી.એસ.આઇ સહિત એલ.સી.બી ને એસોજીનો મસ મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે બાળકીની હત્યા થઈ હોવાનું હાલ પ્રાથમિક તારણ જોવાઇ રહ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.