સુરત ખાતે ઓપન ગુજરાત કરાટે ચેમ્પયનશિપ નું આયોજન કરવા મા આવ્યું હતું. - At This Time

સુરત ખાતે ઓપન ગુજરાત કરાટે ચેમ્પયનશિપ નું આયોજન કરવા મા આવ્યું હતું.


તારીખ 4 ,5 મે 2024 ના રોજ સુરત ખાતે ઓપન ગુજરાત કરાટે ચેમ્પયનશિપ નું આયોજન કરવા મા આવ્યું હતું જેમાં અલગ અલગ જિલ્લા માથી 650 થી 700 બાળકો participate થયા હતા .તેમાં અમદાવાદ જિલ્લા ના ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરી મા ભાગ લીધો હતો . તેમાંથી કાતા અને ફાઇટ બંને મા 23 બાળકો 1st , 15 બાળકો 2nd તેમજ 35 બાળકો 3rd રેન્ક મેળવી માતા પિતા , સ્કૂલ તેમજ તેમના કોચ નું નામ રોશન કરે છે . આ બાળકો છેલ્લા 1 વરસ થી પોતાની સ્કૂલ તેમજ કલાસ મા Sensei Falguni Meghnathi and Sensei Nawaz Bloch પાસે થી તાલીમ મેળવી રહ્યા છે જે હાલ 25 ,26મે ના રોજ નેશનલ કરાટે સ્પર્ધા જે અમદાવાદ ખાતે યોજવા ની છે તેમાં ભાગ લેશે .

રિપોર્ટ બાય : સૌરાંગ ઠક્કર, અમદાવાદ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.