માળીયા હાટીના તાલુકાનો એક માત્ર લોક સેવકને જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9pkq0bbeugpdw3jr/" left="-10"]

માળીયા હાટીના તાલુકાનો એક માત્ર લોક સેવકને જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ


માળીયા હાટીના તાલુકાનો લોક સેવક અને હાટી ક્ષત્રિય સમાજનો નવ યુવાન અને ગરીબોનો બેલી હર હમેશ લોકોના કામ માટે 108 ની જેમ સેવામાં સૌ પ્રથમ અગ્રેસર એવા શ્રી જીવાલાલ સિસોદિયા આપને આખી દુનિયાને ખુશ રાખવાવાળો માલિક હર પલ તમારી ખુશીનો ખ્યાલ રાખે.ભગવાન તમને તંદુરસ્ત આયુષ આપે. જીવન મા ખૂબ જ પ્રગતિ કરો. જીવન મા મંગલ વિચારો નું સર્જન કરાે. જીવન મા પ્રત્યેક ક્ષણ નવો અનુભવ, તેમજ નવા વિચારો મેળવો. શારીરિક , માનસિક, આર્થિક, તંદુરસ્તીમય પસાર થાય. તે માટે શ્રી ચામુંડા માતાજી પાસે પ્રાર્થના સાથે જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ

શુભેચ્છાઓ આપવા
જીવાભાઈ સીસોદીયા
મો.:- 87588 80580

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]